Tuesday, August 16, 2011

કુંડળીનાં રાહુ અને કેતુ નડે છે કે નહિ? આ સંકેતોથી જાણો


કોઇ પણ ગ્રહ શુભ છે, કે અશુભ એનું આગાહી કુંડળી જોઇ કરવામાં આવે છે.રાહુ અને કેતુ જેને આપણે પાપ ગ્રહ માનીએ છીએ, જો કુંડળીમાં દોષ હશે તો તેને જિંદગીમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

- આમતો જન્મ કુંડળીથી જ જાણી શકાય કે રાહુ તમારા માટે શુભ છે કે અશુભ. પરંતુ જેની જન્મકુંડળી ના હોય એ કેવી રીતે જાણે ?


અમે કેટલાક એવા સંકેત સુચવીએ છીએ જેથી તમે જાણી શકશો કે શું રાહુ તમારા માટે અશુભ છે.


- જો કોઇની માનસિક સ્થિતિ સારી ના હોય, જેને માનસિક ભય રહે તો સમજવું કે રાહુ તમારા માટે અશુભ છે.

- જો સતત તમારો સામનો સાપ, બિચ્છુ જેવા ઝેરીલા સાપથી થાય તો રાહુ નડે છે તેમ સમજવું.

-કોઇપણ બીમારી વગર હાથના નખ ખરાબ થઇ જાય અથવા ખરી જાય તો સમજવું કે રાહુ અશુભ ફળ આપે છે.

- અચાનક તમારો ખરાબ સમય ચાલુ થઇ જાય અને ઉપરા-ઉપરી તમને ઘણી મુશ્કેલીઓ આવવા માંડે તો સમજવું કે રાહુનો પ્રકોપ છે.

- જો તમારો વાદળી રંગનો કુતરો ખોવાઇ જાય કે મરી જાય તો તે રાહુને કારણે થઇ રહ્યું છે.

- ઉંચાઇવાળી જગ્યાથી જો ડર લાગતો હોય કે ઉંચા સ્થાનથી એક -બે વાર પડી ગયા હોય,

-તાવ લાંબા સમય સુધી અને વધુ આવતો હોય.

- લગ્ન પછી સાસરામાં નાણાકીય નુકસાન થયું હોય કે આર્થિક લાભ ના થાય.

- હાથ- પગમાં હંમેશા સોજા રહેતા હોય.

No comments:

Post a Comment