Tuesday, August 16, 2011

આવી કુંડળી ધરાવતા લોકો પાસે ક્યારેય રૂપિયા જમા નથી થતા!


Related Articles

* આવા લોકોના પતિ કે પત્ની વધુ સુંદર નથી હોતા...!
* જાણો તમારી જન્મ કુંડળી કયા લગ્નની છે?
* ...આવા સંબંધો ક્યારેક બોજ બની જતા હોય !

પાછલી કડીમાં આપને જોયું કે મેષ લગ્નની પત્રિકામાં સૂર્યનો લગ્ન ભાવમાં હોય ત્યારે વ્યક્તિના જીવન ઉપર કેવો પ્રભાવ પડે છે....હવે જાણો સૂર્ય જો બીજા ભાવમાં સ્થિત હોય તો વ્યક્તિનું જીવન કેવું હોય છે?

ભૃગુ સંહિતા પ્રમાણે દ્વિતિય ભાવને ધનનો ભાવ માનવામાં આવે છે. દ્વિતિય ભાવ અર્થાત્ વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહને, સૂર્યનો શત્રુ માનવામાં આવે છે. આથી આ ભાવમાં સૂર્ય હોય તો વ્યક્તિને ધનને લગતી પરેશાનીઓ ઊઠાવવી પડે છે. તે સિવાય દ્વિતિય ભાવ પરિવાર, રત્ન વગરેનો પણ છે. આથી વ્યક્તિના પરિવાર સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ જીવનભર સતાવે છે. વિદ્યા અધ્યયનમાં પણ અડચણ આવી જાય છે.

દ્વિતિય ભાવ વૃષભ રાશિનો સૂર્ય પોતાની પૂર્ણ દ્રષ્ટિથી આયુ, મૃત્યુ અને પુરાતત્વના આઠમા ભાવના પોતાના મિત્ર મંગળના વૃશ્ચિક રાશિમાં જોઈ રહ્યો હોય આથી વ્યક્તિ દીર્ધાયુ હોય છે. તને ક્યારેક-ક્યારેક અચાનક ધનની પ્રાપ્તિ થશે પરંતુ તે ક્યારેય પૈસા જમા નહીં કરી શકતો.

No comments:

Post a Comment