Previous Articles
* ધનયોગ બનાવે છે ધનવાન
* અમીર બનવું સરળ બનશે જો તમે ધાર્મિક બનો તો
લગ્ન એક એવો સંબંધ છે જે યુવક અને યુવતીની સાથે એકબીજાના પરિવારોનું પણ જીવન બદલે છે. આજકાલ અનેક લોકો એવા છે જે લગ્નના માધ્યમથી પોતાના પરિવારની ગરીબી પણ દૂર કરે છે. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે તેઓ સતત પ્રયત્ન કરતા હોય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં કેટલાક યોગ એવા છે જે દર્શાવે છે કે યુવતી સાથેના લગ્ન અમીર ઘરમાં થશે કે નહીં. તે આ પ્રકારે જાણી શકાય.
- ચતુર્થેશ એટલે દ્વિતીયેશ સપ્તમ તથા તેના પર શુક્રની દ્રષ્ટિ શુક્ર સાથે હોય.
- સપ્તમેશ અને ધનેશ ઈર્શભાવસ્થ હોય તથા એક રાશિ પર હોય તથા શુક્ર દ્વારા દ્રષ્ટિમાન થાય.
- ચંદ્રમાં સપ્તમેશ હોય અને ચંદ્રમાં ધન ભાવમાં હોય.
- દ્વિતીય સ્થાનનો સ્વામી સપ્તમમાં બેઠો હોય અને તેના પર શુક્રની દ્ર્ષ્ટિ પડતી હોય.
- ચતુર્થ સ્થાનનો સ્વામી સપ્તમ હોય તથા સપ્તમનો સ્વામી ચતુર્થમાં હોય તો શ્વસુર પક્ષમાં લાભ મળી શકે છે.
- જો ભાગ્ય સ્થાન પ્રબળ હોય તો કોઈ પણ અમીર યુવતી સાથે વિવાહનો યોગ બને છે.
No comments:
Post a Comment