Monday, November 29, 2010

જ્યારે કિસ્મત ના આપે સાથ!

ક્યારેક ક્યારેક ન ઈચ્છતા પણ જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે. નસીબ સાથ નથી આપતું. દુર્ભાગ્ય નિરંતર તમારો પીછો કરે છે. દુર્ભાગ્યથી બચવા માટે કે દુર્ભાગ્યના નાસ માટે એક અક્સીર ટુચકો દર્શાવવામાં આવ્યો છે. તેના વિના શંકાના મનમાંથી પૂર્ણ આસ્થા સાથે દુર્ભાગ્યનો નાશ થઈને સૌભાગ્ય વૃદ્ધિ થાય છે. ફળ સ્વરુપ સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે.

ટુચકો આ પ્રકારનો છે.. સૂર્યોદય ઉપરાંત અને સૂર્યાસ્તથી પહેલા આ ટુચકા કરવા જોઈએ. એક રોટલી લેવી. તે રોટલીને પોતાની ઉપરથી 31 વાર ફેરવવી. દરેક વખતે આ સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરવું. મંત્ર આ પ્રકારના છે..

-ऊँ दुभाग्यनाशिनी दुं दुर्गाय नम:।- ત્યારબાદ રોટલી કુતરાને ખવડાવવી અથવા વહેતા પાણીમાં વહાવી દેવી.

- આ પ્રયોગનો તમે નિરંતર લાભ ઉઠાવી શકો છો અને બીજાને પણ લાભ પહોંચાડી શકો છો.

- શંકા વિના આ પ્રયોગ મનથી કરવાથી તેનો ખૂબ ઝડપથી લાભ મળે છે.

No comments:

Post a Comment