શું તમે ખરતા વાળથી પરેશાન છો? તમને સમજાતું નથી કે શું કરવું જોઈએ? અનેક પ્રકારના શેમ્પુ અને તેલના ઉપાયો કરવા છતા પણ તમારા વાળ ખરી રહ્યા છે? નીચે લખેલા ઉપાયો કરવાથી તમારા વાળ સુંદર રહેશે અને લાંબા રહેશે. તો આ સિદ્ધ પ્રયોગ કરવાથી તમને નિશ્ચિત લાભ મળશે.
બજારમાં જઈને એક મોતી શંખ ખરીદવો. એક દિવસ પહેલા તેમાં સાફ પાણી ભરીને રાખવું. આ પાણીમાં બહારના ધૂળ માટી ન લાગવા જોઈએ. આગલા દિવસે આ પાણીને પોતાના વાળમાં તેલની જેમ લગાવવું અને સૂકાવવા દેવું. પાણી લગાવતી વખતે આ મંત્રનો જાપ કરવો.
।। ऊँ ह्रीं ह्रीं श्रीं ह्रीं ह्रीं ऊँ।।
ત્યારબાદ આ પાણીથી વાળ ધોવા. થોડા દિવસ સુધી આ પ્રયોગ કરવાથી તમારા વાળમાં ફરક પડશે અને તેનું ઉતરવાનું ઓછું થઈ જશે.
- અમર નારિયેળનું તેલ ઉકાળીને તે તેલથી વાળના મૂળમાં આંગળી ફેરવીને હળવા હાથે મસાજ કરવો. આ સમયે ઉપર લખેલા મંત્રનો જાપ કરવો. આ ઉપાયથી થોડા દિવસમાં જ તમને તમારા વાળમાં ફરક લાગશે.
No comments:
Post a Comment