નોકરીમાં ટ્રાન્સફર માટેના ઉપાયો - Solution for transfer - religion.divyabhaskar.co.in
શું તમારે નોકરીમાં ટ્રાન્સફર જોઈએ છે. શું તમારી ઓફિસ ઘરથી દૂર છે કે બીજા શહેરમાં છે. તો તમને નોકરીમાંથી ટ્રાન્સફર લેવાની ઈચ્છા રહેશે. આ ઉપાયો કરવાથી તમે નોકરીમાંથી ટ્રાન્ફર મેળવી શકશો.
નીચે આપેલા ઉપાયો કરવાથી તમે મનોવાંચ્છિત સ્થળ,પદ અને શહેરમાં ટ્રાન્સફર મેળવી શકશો.
- શ્રી ગણેશ અને મા દુર્ગાની આરાધનાથી તમે ઈચ્છિત ફળ મેળવી શકશો.
- દુર્ગાસપ્તશતીના દિવસે દુર્ગાને સપ્તશ્લોકીના માત્ર 7 મંત્રોના સો પાઠ નવ દિવસ સુધી કરાવવા. તે ઉપરાંત નવ કન્યાઓને ભોજન કરાવવું.તેનાથી ખૂબ ઝડપથી સ્થળાંતર થશે.
- નર્વાણ મંત્રમાં 11 હજાર જાપ અને બે કન્યાઓને ભોજન કરાવવું. તેનાથી કાર્ય સિદ્ધ થઈ શકશે. नवार्ण मंत्र- ऊं ऐं क्लीं चामुंडायै विच्चे।
- ગણપતિનું નામ લેવું. સાથે જ નિત્ય પ્રતિ સાત દિવસ સુધી શુદ્ધ ઘીનો દીવો કરવો અને પૂજન કરીને 21 વાર દુર્વા નિત્ય ચઢાવવું.
ऊं मोदाय नम:, ऊं प्रमोदाय नम:, सुमुखाय नम:, ऊं दुर्मखाय नम:, ऊं अविध्यनाय नम: ऊं विघ्नकरत्ते नम:નો પાઠ નિત્ય 108 કરવો. ત્યારબાદ 8 બ્રાહ્મણોને આઠ દિવસ સુધી ભોજન કરાવવું.
No comments:
Post a Comment