Tuesday, August 16, 2011
આ દિશામાં માથુ રાખી સૂવાથી સેક્સ લાઇફ બન્શે હેલ્ધી
વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક – નકારાત્મક ઊર્જા પર કામ કરે છે. આપણાં જીવનમાં વાસ્તુનો અને સકારાત્મક ઊર્જાનું ઘણું મહત્વ ધરાવે છે. આ ઉપરાંત દામ્પત્ય જીવનમાં પણ વાસ્તુ ઘણો પ્રભાવ નાખે છે. તમે કઇ દિશામાં માથું રાખીને સુવો છો, તેનો સીધી અસર તમારા દામ્પત્ય જીવન પર જોવા મળે છે. તમારી સેકસ લાઇફ પર પણ તમારી સુવાની દિશાનો પ્રભાવ પડે છે.
આ માટે સુતા સમયે દિશાનું ધ્યાન જરૂરથી રાખો.
સુખી દામપત્ય જીવન અને સારી સેક્સ લાઇફ માટે દક્ષિણ- પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવું જોઇએ. આ દિશામાં માથું રાખીને સુવાનું પતિ- પત્ની માટે ઉત્તમ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાથી સેક્સ લાઇફમાં આનંદ વધે છે જ્યારે પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવાથી સેક્સ કરવાથી સેક્સ લાઇફ સામાન્ય રહે છે અને સારી ઊંઘ પણ આવે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment