ધન મેળવવાનો સરળ જ્યોતિષીય ઉપાય - For getting mony easy formula of astronomy - religion.divyabhaskar.co.in
સંસારમા એવુ કોણ વ્યક્તિ છે, જે પૈસા બનાવવા નથી માગતુ. તેના માટે તે પ્રયાસ પણ ઘણો કરે છે પણ દરેક આમા સફળ નથી થતા, એવુ કેમ? આ ધન યોગ બને છે ક્યાથી? થા તે ક્યા-ક્યા કારણોથી ધન યોગનુ નિર્માણ કરે છે? ચાલો જાણીયે...
જન્મ પત્રિકાનુ બીજો ભાવ ધનનુ કારક હોય છે. આ જાતકને ધન, આકષણ,ખજાનો, સ્વર્ણ, મોતિ, ચાંદી, હીરા. ઘરેણા વગેરે આપાવે છે. સ્થાયી સંપતી જેવી કે ઘર, ભવન-ભુમિનુ કારણ પણ દ્વિતિય હોય છે.
દ્વિતિય ભાવ શુભ ગ્રહ અથવા શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો ધનવાન બનવામા કોઇ રોકાણ નથી આવતુ. બુદ્ધ જો દ્વિતિય ભાવમા હોય તથા તેના પર ચંદ્રમાની દ્રષ્ટિ હોય તો જાતક ધનહીન થાય છે. પાપ ગ્રહ પણ દ્વિતિય ભાવમા દ્રષ્ટિ રાખતા હોય તો જાતક ધનહીન થાય છે.
દ્વિતિય ભાવમા ચંદ્રમા અપાર ધનના દાતા હોય છે, પણ જો નીચના બુદ્ધની દ્રષ્ટિ પડી જાય તો ઘરમા ભરેલુ ધન પણ નષ્ટ થઈ જાય છે તથા નવુ કમાવવા પર પણ પહાડ જેવા સંકટ આવી જાય છે.
ચંદ્રમા જો એકલો હોય તો તથા કોઇ પણ ગ્રહ તેનીથી દ્વિતિય અથવા દ્વાદશ ન હોય તો જાતક દરિદ્રતાને ભોગે છે. તેની પાસે બચત નથી થતી પછી ભલે તે જેટલુ પણ કમાઈ. સુર્ય બુદ્ધ દ્વિતિય ભાવમા સ્થિત હોય તો ધન સ્થિર નથી થતો.
શું કરવો ઉપાય?
- સોમવારે વ્રત કરવુ.
- સોમવારે અનામિકા આંગળીમા સોના, ચાંદી અને તાંબાની વીંટી પહેરવી.
- શિવજીનુ પૂજા કરવી.
- સાંજે શિવજીના મંદિરમા દીવો કરવો.
- પુર્ણિમા ને ચંદ્રનુ પૂજા કરવી.
- શ્રીસુત્કનો પાથ કરવો.
- શ્રી લક્ષ્મી સુત્કનો પાથ કરવો.
- કનકધારા સ્ત્રોતનો પાથ
No comments:
Post a Comment